+91 79 26820860 info@anandi-india.org

ગોધરા ખાતે આ.રા સહકારી વર્ષ ૨૦૨૫ અંતર્ગત રાજ્ય કક્ષાની કાર્યશાળા યોજાઈ

ગોધરા ખાતે આ.રા સહકારી વર્ષ ૨૦૨૫ અંતર્ગત રાજ્ય કક્ષાની કાર્યશાળા યોજાઈ

આંતરરાષ્ટ્રિય સહકારી વર્ષ ૨૦૨૫ અંતર્ગત ગોધરા ખાતે આનંદી સંસ્થા દ્વારા રાજ્ય યોજાયો હતો. આગ્રામીણ છે – કાર્યક્રમમાં મહિલા ધિરાણ મંડળીઓના વિકાસ,નીતિવિષયક મુદ્દાઓ સાથે જ સશક્તિકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના ૯ જિલ્લાના ૨૦ તાલુકાની૧૦ કોઓપરેટિવ મંડળીઓ સહભાગી થઈ હતી.

કાર્યક્રમમાં જીલ્લામાંથી રજીસ્ટાર ડી કે ખેર, નાબાર્ડના ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ ઓફ્સિર, પંચમહાલ જિલ્લા સહકારી સંઘ ગોધરાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પારૂલબેન સહિત મંડળીઓના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આનંદી , ઉત્થાન, જનવિકાસ તેમજ જીલ્લા સહકારી સંઘ પંચમહાલ ગોધરા અને પાનમ મહિલા બચત ધિરાણ સહકારી મંડળીઓના સહયોગી બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *