આજે જયારે ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેન્જની વાતો થઈ રહી છે ત્યારે આદિવાસી વિસ્તારમાં મહિલાઓ તેને સ્થાનિક સંસાધન અને વ્યક્તિગત અનુભવોને આધારે ખેતીને પુનઃ કુદરતી પ્રક્રિયા બનાવાઈ રહી છે. તેમ કરવા માટે નિવાસસ્થળની આસપાસ મળતી વનસ્પતિ અને ઝાડ-પાનનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં આવે છે.