
સાવિત્રીબહેન પટેલ , ગ્રામસાથી (મેઘામુવાડી ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)
પેન્શનનો હક મેળવનાર બીજલીબહેન સાથે ગ્રામસાથી સાવિત્રીબહેન પટેલ મેઘામુવાડી ગામનાં 65 વર્ષનાં વૃદ્ધાં બીજલીબહેન બારીયાને નોટબંધી થયા પછી તેમના હક્કનું પેન્શન મળતું બંધ થઈ ગયું હતું. સાવિત્રીબહેને પોતાના મોબાઈલમાં જ ઓનલાઈન તપાસ કરી. બીજલીબહેનનું પૅન્શન…