ગોધરા ખાતે આ.રા સહકારી વર્ષ ૨૦૨૫ અંતર્ગત રાજ્ય કક્ષાની કાર્યશાળા યોજાઈ
આંતરરાષ્ટ્રિય સહકારી વર્ષ ૨૦૨૫ અંતર્ગત ગોધરા ખાતે આનંદી સંસ્થા દ્વારા રાજ્ય યોજાયો હતો. આગ્રામીણ છે – કાર્યક્રમમાં મહિલા ધિરાણ મંડળીઓના વિકાસ,નીતિવિષયક મુદ્દાઓ સાથે જ સશક્તિકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના ૯ જિલ્લાના…