Category Archives for Articles and Blog

રસાયણ મુક્ત ખેતીની દિશામાં આદિવાસી મહિલાઓ

રસાયણ મુક્ત ખેતીની દિશામાં આદિવાસી મહિલાઓ

આજે જયારે ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેન્જની વાતો થઈ રહી છે ત્યારે આદિવાસી વિસ્તારમાં મહિલાઓ તેને સ્થાનિક સંસાધન અને વ્યક્તિગત અનુભવોને આધારે ખેતીને પુનઃ કુદરતી પ્રક્રિયા બનાવાઈ રહી છે. તેમ કરવા માટે નિવાસસ્થળની આસપાસ મળતી…
નીલમબહેન પટેલ ,ગ્રામસાથી (તોયણી ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)

નીલમબહેન પટેલ ,ગ્રામસાથી (તોયણી ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)

શૌચાલયની સુવિધા મેળવનારાં ગામનાં એક બહેન સાથે ગ્રામસાથી નીલમબહેન પટેલ તોયણી ગામમાં ઘેર-ઘેર શૌચાલયો નહોતાં એટલે ગામની બહેનોને શૌચ ક્રિયા માટે ખુલ્લી જગ્યામાં દૂર જવું પડતું અને અંધારું થવાની રાહ જોવી પડતી. શૌચ રોકી રાખવાથી…
મંજુલાબહેન સવાયા ,ગ્રામસાથી (રાતડીયા ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)

મંજુલાબહેન સવાયા ,ગ્રામસાથી (રાતડીયા ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)

લોકડાઉન દરમ્યાન ગામમાં પરત આવેલા સ્થળાંતરિત કામદારો સાથે વાત કરતાં પંચાયત-સભ્યો અને ગ્રામસાથી મંજુલાબહેન સવાયા દાહોદ જિલ્લાના બારીયા તાલુકાના રાતડીયા ગામે કૉમ્યુનિટી ક્વોરન્ટાઈનનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે અને તેનો યશ ગામની પંચાયત, ગામનાં યુવા…
રક્તદાનની પ્રવૃત્તિ કરનાર પંચાયત-સભ્યો, સરપંચ અને ગામના યુવા કાર્યકર મહેશ લબડા

રક્તદાનની પ્રવૃત્તિ કરનાર પંચાયત-સભ્યો, સરપંચ અને ગામના યુવા કાર્યકર મહેશ લબડા

મુવાડા (રૂવાબારી) ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ દેવગઢ બારીયા તાલુકાનાં ગામોમાં મહિલાઓ કુપોષિત છે અને સગર્ભાવસ્થા દરમ્યાન શરીરમાં લોહી ઓછું હોવાથી કે લોહી ન મળવાથી મહિલાઓનાં અને જન્મ લેતાં બાળકોનાં મૃત્યુનું જોખમ રહે છે.…
લીલાબહેન બારીયા ,ગ્રામસાથી (મોટી મંગોઈ ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)

લીલાબહેન બારીયા ,ગ્રામસાથી (મોટી મંગોઈ ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)

ગ્રામસાથી લીલાબહેન બારીયા સાથે પાલક માતા-પિતા યોજનાનો અધિકાર મેળવનારું કુટુંબ 72 વર્ષના ભીખાભાઈ દલાભાઈ રાવળ અને તેમનાં પત્ની ગંગાબહેન, બારીયા તાલુકાના મોટી મંગોઈ ગામમાં રહે છે. ભીખાભાઈની ભત્રીજી પુનઃલગ્ન કરીને સાસરે જતાં રહ્યાં હોવાથી તેમનાં…