Category Archives for Articles and Blog

ઉર્મિલાબહેન ચૌહાણ ,પંચાયત-સભ્ય (ફૂલપુરા ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)

ઉર્મિલાબહેન ચૌહાણ ,પંચાયત-સભ્ય (ફૂલપુરા ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)

પંચાયત-સભ્ય ઉર્મિલાબહેન ચૌહાણ અને માતૃત્વ હક મેળવનારી બહેનો દેવગઢ બારીયા તાલુકાનાં ગામોની અનેક ગ્રામીણ બહેનો કુપોષણથી પીડાય છે. કેટલીક બહેનો સાત ટકાથી પણ ઓછું હિમોગ્લોબિન ધરાવે છે. તેથી ખાસ કરીને, સગર્ભા અને ધાત્રીબહેનોને સરકારની માતૃત્વ…
રાશનની સમસ્યાનો ઉકેલ લાવેલાં ભથવાડા ગામનાં દાવેદાર બહેનો અને ભાઈઓ

રાશનની સમસ્યાનો ઉકેલ લાવેલાં ભથવાડા ગામનાં દાવેદાર બહેનો અને ભાઈઓ

ભથવાડા ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ ભથવાડા ગામની આશરે 6000 જેટલી વસતિમાંથી પચાસ ટકા કુટુંબો અંત્યોદય કાર્ડ ધરાવે છે. તેમાંથી અડધા લોકોને જ અનાજ મળતું હતું. મહિનામાં 10-12 દિવસ રાશનની દુકાન બંધ રહેતી અને…
સીતાબહેન બારીયા , દેવગઢ મહિલા સંગઠનના ઘોઘંબા કલ્સ્ટરનાં આગેવાન (બારા ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)

સીતાબહેન બારીયા , દેવગઢ મહિલા સંગઠનના ઘોઘંબા કલ્સ્ટરનાં આગેવાન (બારા ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)

દેવગઢ મહિલા સંગઠનના ઘોઘંબા કલ્સ્ટરનાં આગેવાન સીતાબહેન બારીયા, આઠ વર્ષની બાળકી પિન્કલ અને તેના દાદા બારા ગામની આઠ વર્ષની પિન્કલ કાળુભાઈ નાયક નામની બાળકીનાં માતા-પિતા, કાકા-કાકી અને દાદીનું અવસાન થયું છે, તેથી તે તેના દાદાના…
ચંચીબહેન કોળી (માંડવ ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)

ચંચીબહેન કોળી (માંડવ ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)

જંગલ-જમીન અધિકાર મેળવવા માટે પ્રયાસ કરી રહેલાં ચંચીબહેન કોળી માંડવ ગામનાં 60 વર્ષનાં વિધવા ચંચીબહેન કોળી અને તેમનો પરિવાર વર્ષોથી બે એકર અને વીસ ગુંઠા જંગલજમીન ખેડતા આવ્યા છે. જંગલજમીનના અધિકાર માટેની ‘દેવગઢ મહિલા સંગઠન’ની…
સાગુડીબહેન નાયક (કાલીયાકુવા ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)

સાગુડીબહેન નાયક (કાલીયાકુવા ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)

જંગલ-જમીન અધિકાર મેળવવા માટે પ્રયાસ કરી રહેલાં સાગુડીબહેન નાયક કાલીયાકૂવા ગામનાં 55 વર્ષની ઉંમરનાં સાગુડીબહેન રમણભાઈ નાયક પોતાના હકની 10 એકર જંગલ-જમીન મેળવવા મથી રહ્યાં છે. તેઓ અને તેમનો પરિવાર વર્ષ 2008 સુધી જંગલ-જમીન ખેડતી…