શારદાબહેન બારીયા ,પંચાયત-સભ્ય અને ગ્રામસાથી (બામરોલી મુવાડા ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)
પંચાયત-સભ્ય અને ગ્રામસાથી શારદાબહેન બારીયા ગામલોકોનાં બીમાર ઢોરની સારવાર માટે શારદાબહેન અનેકવાર મદદરૂપ થયાં છે. ગામનાં બીમાર પશુઓની સારવાર માટે, સરકારની પશુઓ માટેની 1962 નંબરની હૅલ્પલાઈનની સેવાઓ ગામમાં ઉપલબ્ધ કરાવવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.…