Category Archives for ‘દેવગઢ મહિલા સંગઠન’ અને સ્વૈચ્છિક સંસ્થા ‘આનંદી’ના કાર્યક્ષેત્રનાં ગામોની ગાથા

ગીતાબહેન હરિજન ,પંચાયત-સભ્ય અને ગ્રામસાથી (અભલોડ ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)

ગીતાબહેન હરિજન ,પંચાયત-સભ્ય અને ગ્રામસાથી (અભલોડ ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)

વિધવા અને વૃદ્ધ પેન્શનના હકદાર પરિવાર સાથે પંચાયત-સભ્ય અને ગ્રામસાથી ગીતાબહેન હરિજન અભલોડ ગામમાં રહેતાં 30 વર્ષનાં કવિતાબહેન પટેલના પતિ અર્જુનભાઈનું વર્ષ 2018માં ટૂંકી બીમારીમાં અચાનક અવસાન થયું. તેમનાં બે દીકરી અને બે દીકરા ખૂબ…
શારદાબહેન બારીયા ,પંચાયત-સભ્ય અને ગ્રામસાથી (બામરોલી મુવાડા ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)

શારદાબહેન બારીયા ,પંચાયત-સભ્ય અને ગ્રામસાથી (બામરોલી મુવાડા ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)

પંચાયત-સભ્ય અને ગ્રામસાથી શારદાબહેન બારીયા ગામલોકોનાં બીમાર ઢોરની સારવાર માટે શારદાબહેન અનેકવાર મદદરૂપ થયાં છે. ગામનાં બીમાર પશુઓની સારવાર માટે, સરકારની પશુઓ માટેની 1962 નંબરની હૅલ્પલાઈનની સેવાઓ ગામમાં ઉપલબ્ધ કરાવવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.…
સાવિત્રીબહેન પટેલ , ગ્રામસાથી (મેઘામુવાડી ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)

સાવિત્રીબહેન પટેલ , ગ્રામસાથી (મેઘામુવાડી ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)

પેન્શનનો હક મેળવનાર બીજલીબહેન સાથે ગ્રામસાથી સાવિત્રીબહેન પટેલ મેઘામુવાડી ગામનાં 65 વર્ષનાં વૃદ્ધાં બીજલીબહેન બારીયાને નોટબંધી થયા પછી તેમના હક્કનું પેન્શન મળતું બંધ થઈ ગયું હતું. સાવિત્રીબહેને પોતાના મોબાઈલમાં જ ઓનલાઈન તપાસ કરી. બીજલીબહેનનું પૅન્શન…