+91 79 26820860 info@anandi-india.org

ચંચીબહેન કોળી (માંડવ ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)

ચંચીબહેન કોળી (માંડવ ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)

ચંચીબહેન કોળી (માંડવ ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)

જંગલ-જમીન અધિકાર મેળવવા માટે પ્રયાસ કરી રહેલાં ચંચીબહેન કોળી

માંડવ ગામનાં 60 વર્ષનાં વિધવા ચંચીબહેન કોળી અને તેમનો પરિવાર વર્ષોથી બે એકર અને વીસ ગુંઠા જંગલજમીન ખેડતા આવ્યા છે. જંગલજમીનના અધિકાર માટેની ‘દેવગઢ મહિલા સંગઠન’ની સામૂહિક લડતમાં તેઓ પણ જોડાયાં છે અને તેમને તેમની વર્ષોથી ખેડેલી જંગલ-જમીનનો અધિકાર મળશે એવી આશા એમની આંખમાં ઝળકે છે.