![નીલમબહેન પટેલ ,ગ્રામસાથી (તોયણી ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)](https://anandi-india.org/wp-content/uploads/2021/04/np1-720x394.png)
નીલમબહેન પટેલ ,ગ્રામસાથી (તોયણી ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)
શૌચાલયની સુવિધા મેળવનારાં ગામનાં એક બહેન સાથે ગ્રામસાથી નીલમબહેન પટેલ તોયણી ગામમાં ઘેર-ઘેર શૌચાલયો નહોતાં એટલે ગામની બહેનોને શૌચ ક્રિયા માટે ખુલ્લી જગ્યામાં દૂર જવું પડતું અને અંધારું થવાની રાહ જોવી પડતી. શૌચ રોકી રાખવાથી…