લીલાબહેન બારીયા ,ગ્રામસાથી (મોટી મંગોઈ ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)
ગ્રામસાથી લીલાબહેન બારીયા સાથે પાલક માતા-પિતા યોજનાનો અધિકાર મેળવનારું કુટુંબ 72 વર્ષના ભીખાભાઈ દલાભાઈ રાવળ અને તેમનાં પત્ની ગંગાબહેન, બારીયા તાલુકાના મોટી મંગોઈ ગામમાં રહે છે. ભીખાભાઈની ભત્રીજી પુનઃલગ્ન કરીને સાસરે જતાં રહ્યાં હોવાથી તેમનાં…